પાંચ વર્ષ પહેલાં વોર્ડની ચૂંટણીનું જૂનું મનદુઃખ રાખી તેમજ એક ફરિયાદીના ચાલતા મકાનના કામને લઈને બે ટોળાં વચ્ચે મારામારી થઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા , ઢીંકાપાટુ તેમજ છુટ્ટા હાથે મારામારીની ઘટના સામે આવી હતી , જેનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે