सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
ભારત સરકારની દિવ્યાંગજનો માટે ADIP યોજના અંતર્ગત દિવ્યાંગજનો ને સાધનો આપવામાં માટે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી .