ભૂતો ન ભવિષ્યતિ, વડતાલધામ નો દ્વીશતાબ્દી મોહત્સવ
ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવી રહ્યા છે .