सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૫ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૫ નો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પડ્યા હતા જેની કિંમત. ૧,૦૯,૯૧૫/-રૂપિયા થાય છે

સિદ્ધાર્થ ગોઘારી
  • Feb 4 2023 6:05PM
વહેલી સવારનાં ભાવનગર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ભાવનગર,એલ.સી.બી.નાં  અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં  ચંદ્દસિંહ વાળાને સંયુકત રીતે માહિતી મળેલ કે શકિતસિંહ ચકુભા રાયજાદા બાવળની વાડ પાસે જાહેરમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરે છે.જે માહિતી આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં શકિતસિંહ ચકુભા રાયજાદા મળી આવેલ નહિ પરંતુ આ જગ્યાએથી ભારતીય બનાવટનો નાની-મોટી ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી તથા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની બોટલો મળી આવેલ જેની કિંમત રૂ.૧,૦૯,૯૧૫/-થાય છે .
ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
જે ગુન્હામાં આરોપીને તાત્કાલિક ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार