सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાબરા શહેરમાં આવેલ સી.એચ.સી.ની જગ્યાને સિવિલ હોસ્પિટલનો દરજો આપવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા માંગ કરાઈ

બાબરા શહેરમાં આવેલ સી.એચ.સી.ની જગ્યાને સિવિલ હોસ્પિટલનો દરજો આપવા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાએ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલને રજૂઆત કરાઈ

દિપક કનૈયા
  • Feb 1 2023 12:26PM
બાબરા શહેરમાં આવેલ સી.એચ.સી.ની જગ્યાને સિવિલ હોસ્પિટલનો દરજો આપવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા માંગ કરાઈ.બાબરા શહેરની આજુબાજુ કોઈ મોટુ દવાખાનાનું હોવાના કારણે લોકોને રાજકોટ કે ભાવનગર જાવુ પડે છે. અને કોઈ મોટી અકસ્માતની ધટના બંને તો પણ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ભાવનગર હોસ્પિટલે સારવાર માટે ખસેડવા પડે છે જેથી બાબરા શહેરમાં આવેલ સી.એચ.સીને સિવિલ હોસ્પિટલનો દરજો આપીને સારવારની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજુઆત બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલને પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार