सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાબરા શહેર ભાજપ અને તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઇ વેકરીયાના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઇ

દિપક કનૈયા
  • Feb 4 2023 6:23PM
બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે બાબરા તાલુકા ભાજપ અને શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી જીલ્લા ભાજપના પ્રમુખ અને અમરેલી ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક ભાઇ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જેમાં બાબરા લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ સૌ કાર્યકર્તાઓનો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા એ આભાર વ્યક્ત કર્યો હતો તેમ જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા સૌ કોઈ કાર્યકર્તાનો આભાર પત્રનું વાતાવરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થતા તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ નો ગુજરાત સરકાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આ કારોબારી બેઠક માં જીલ્લા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ જસવંતભાઇ મોવલીયા જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ રામભાઇ સાનેપરા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા નગરપાલિકાના પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા મહામંત્રી બીપીનભાઇ રાદડીયા રાજુભાઈ વિરોજા, હીતેશ ભાઇ કલકાણી તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ બુટાણી જીલ્લા પંચાયતના સભ્ય હીંમતભાઇ દેત્રોજા જીલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીરીટ બગડા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અલ્તાફભાઈ નથવાણી રશીકભાઇ ગોઝારીયા સહીત આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સભ્યો સહિત તાલુકાનાના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી પૂર્વે તૈયારીઓ કરવા જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા સલાહ સુચનો કર્યા હતા અને વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં તેમજ બાબરા વિધાનસભા બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ સૌ કાર્યકર્તાઓનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार