અરવલ્લી : રાજપુરાધામ ખાતે રામદેવજી મંદિરે નેજા ઉત્સવ ઉજાવાયો.
અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.દૂર દૂર થી ભક્તો હાથમાં નેજાઓ લઇ ડી, જે ના તાલે પગપાળા રાજપુરા મંદિરે પહોંચ્યા હતા.30 મા નેજા ઉત્સવમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા ને ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प