सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાંગના પ્રાયોજના વહિવટદાર જે.ડી. પટેલ વયનિવૃત થતા અપાયુ વિદાયમાન

ડાંગના અધિક કલેક્ટર જે.ડી. પટેલ વયનિવૃત થતા, તેમને ભાવભિનુ વિદાયમાન અપાયુ હતુ

નકુલ જાદવ
  • Feb 1 2023 11:07AM
ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર એવા પ્રાયોજના વહિવટદાર જે. ડી. પટેલ કે જેઓ આ પહેલા ડાંગ જિલ્લામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે પણ સેવા બજાવી ચુક્યા છે. તેઓ આજે વયનિવૃત થતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામા આવ્યુ હતુ.

ડાંગ જિલ્લા પ્રમુખ મંગળભાઈ ગાવિત, જિલ્લા મેજિસ્ટ્રેટ ધર્મેદ્રસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર પી ગાવિતે આજરોજ અધિક કલેક્ટર જે. ડી. પટેલના વિદાય પ્રંસગે તેમના સરળ, સહજ સ્વભાવની સરાહના કરી હતી. તેમજ શ્રી જે. ડી. પટેલના કાર્યકાળના સંસ્મરણો વાગોળી, તેમના સ્વભાવ, કામ કરવાની પધ્ધતિ અને સહયોગની ભાવનાની સરાહના કરી હતી તેમજ વયનિવૃત્તિ બાદ  તેઓ પોતાનુ જીવન દીર્ધાયુ પૂર્વક વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.જે. ડી. પટેલ વયનિવૃત થતા  ડાંગ જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ, પધાધિકારીઓ, સાથી કર્મચારીઓ, અને તેમની કચેરીના કર્મયોગીઓના સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार