सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાંકાનેરના વિપ્ર યુવાનની અનોખી માતાજીની આરાધના

નવરાત્રી દરમ્યાન બુટ ચપ્પલ વગર માત્ર પાણી ઉપર ઉપાસના કરી શહેરની ગરબીની ૫૦૦ થી વધુ બાળાઓને આઈસ્ક્રીમ ખવડાવે છે

મુકેશ પંડ્યા
  • Oct 1 2022 5:55PM

શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમા રહેતા બ્રહ્મસમાજના યુવા અગ્રણી પ્રિયંક રાવલ ( પી.પી. રાવલ ) નામનો યુવક દર વર્ષે નવરાત્રી દરમ્યાન બુટ ચપ્પલ નો ત્યાગ કરી ઉઘાડા પગે રહી મતાજીની આરાધના કરે છે. સાથે સાથે હવે શહેરની ગરબીની બાળાઓને સ્વખર્ચે આઇસક્રીમ ખવડાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

વધુમાં પ્રિયાંકના જણાવ્યા અનુસાર તેઓ માતાજીની ઉપાસના સાથે સાથે નિત્યક્રમ મુજબ પોતાનો વ્યવસાય પણ સંભાળે છે તેઓ નવ દિવસ સુધી માત્ર પાણી લઈ ને જ નવરાત્રીના નવ દિવસ વિતાવે છે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગરબે ઘૂમતી માતાજી સ્વરૂપ બાળાઓ સાથે બેસી આઈસ્ક્રીમ ખવડાવે છે આમ આ વિપ્ર યુવાનની અનોખી માતાજીની ઉપાસનાને લોકોએ બિરદાવી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार