सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિસનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્થાન કરાવ્યું

ઉત્કલ ઠાકોર
  • Sep 25 2022 7:15PM
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પ્રસંગે "સેવા સપ્તાહ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આ કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકા/શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલડી ચોકડીથી વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મેરેથોન દોડનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં આ મેરેથોન દોડમાં મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા.

વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, યુવા મોરચા પ્રમુખ કિનલ પટેલ તથા શહેર યુવા મોરચા પ્રમુખ મોતીલાલ પુરોહિત તથા ડેલિકેટ, કોર્પોરેટર તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. ગુંજા સુધી આ મેરેથોન દોડ યોજવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार