सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડોદરામાં PFI તરફી કટ્ટરપંથી મુસ્લિમોને ઉજાગર કરનાર પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી

કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા સર તન સે જુદાની દેશમાં ઘટનાઓ બની હોવા છતાં પોલીસનું કૂણું વલણ

ઉત્કલ ઠાકોર
  • Sep 30 2022 9:35PM

 • વડોદરામાં PFI તરફી કટ્ટરપંથી મુસ્લિમોને ઉજાગર કરનાર પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી
 • PFI અને લવ જેહાદ વિશે સમાચારો બનાવ્યા તો ગોળીઓ ચાલશે અને સર તન સે જુદાની ધમકી આપી
 • પત્રકાર સાથેના કેમેરામેનની આંગળીઓ કાપી નાંખવાની ધમકીની પોલીસ ફરિયાદ પણ કરી હતી
 • પત્નીને ઘરેથી ઉપાડી જઈશું અને બતાડીશું  કે લવ જેહાદ શું હોય છે એવી ધમકી પણ આપી
 • કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા સર તન સે જુદાની દેશમાં ઘટનાઓ બની હોવા છતાં પોલીસનું કૂણું વલણ
 • વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ
 • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુસ્લિમ યુવકોને નવરાત્રિ દરમિયાન ગરબામાં પ્રતિબંધના વિષયને પણ મુસ્લિમોએ મુદ્દો બનાવ્યો
 • પોલીસનો મંદ પ્રતિભાવ, હિન્દુત્વવાદીઓ માં સખત રોષ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार