सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ, પોલીસ મુક પ્રેક્ષક

જાહેરમાં તલવારો ઉછળી, મીડિયામાં સમાચાર બન્યા છતાં પોલીસે 151 કરીને મુસ્લિમ ગુંડાને છોડી મૂક્યો

ગોપાલ ચાવડા
  • Oct 1 2022 4:13PM

• વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ, પોલીસ મુક પ્રેક્ષક
• જાહેરમાં તલવારો ઉછળી, મીડિયામાં સમાચાર બન્યા છતાં પોલીસ 151 કરીને છોડી મૂકે છે
• સયાજી સમાચારના નીડર પત્રકારને પતાવી દેવાની ધમકી, લવ જેહાદ અને PFIના સમાચાર કેવી રીતે બનાવે છે જોઈએ છે ફાયરિંગ થશે ખુલી ધમકી

વડોદરામાં મુસ્લિમ ગુંડાઓની ખુલ્લેઆમ દાદાગીરી વધી ગઈ છે જેમાં પત્રકારો ઉપર હવે હાથ નાખવાની ધમકી મળી રહી છે જેમાં પોલીસ મુક પ્રેક્ષક બની રહીને તમાશો જોઈ રહી છે
વડોદરાના સયાજી સમાચારના પત્રકાર વિરાજ ભટ્ટ ઉપર મુસ્લિમ ગુંડા હાફિજ ઉર્ફે અપુ દ્વારા ખુલ્લેઆમ ધમકી આપી લવ જેહાદ અને PFIના સમાચાર બનાવે છે તારા ઘરે ગોળીઓ છૂટશે તેવું ચાલુ બાઈક ધમકી આપીને જતો રહ્યો હતો જેમાં વિરાજ ભટ્ટ સાથે આ બનાવ બનતા વિહિપ, બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચ સહિતના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને ફરિયાદ આપવા ગયા તો ફક્ત અરજી લેવાની વાત કરી અને કમિશ્નર કહેશે તો ફરિયાદ લઈશ જેથી ફરિયાદી પત્રકાર અને હિન્દુ સંગઠનના હોદેદારો કમિશ્નરને ફરિયાદ આપવા ગયા તો કમિશ્નર નહિ મળતાં જોઇન્ટ સીપીને મળતા જોઇન્ટ સીપીએ જણાવ્યું કે મારા પીએને આપી દો જોઈ લઈશું.

આમ પોલીસ પણ હિન્દુ પત્રકાર ઉપર મુસ્લિમ ગુંડાઓ તલવારથી પિસ્તોલથી તેને મારે કે ગંભીર ઈજાઓ કરે તેની રાહ જોઈ રહ્યા છે, પ્રજા કોની પાસે ન્યાય અને કાર્યવાહીની અપેક્ષા રાખશે?

શું અસામાજિક તત્વોને મનમાની કરવાની? તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

અગાઉ પણ મુસ્લિમ ગુંડા હાફિજ ઉર્ફે અપુ દ્વારા ખુલ્લેઆમ આજ ચેનલના કેમેરામેનને આંગળીઓ કાપી નાંખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ રાવપુરા પોલિશ સ્ટેશનમાં આપી હતી પોલીસે ફરિયાદીને જાણ કર્યા વગર મુસ્લિમ ગુંડા હાફિજ ઉર્ફે અપુને ૧૫૧ કરી છોડી મૂક્યો હતો ત્યારે પોલીસની સાઠગાંઠ બુલેગરો અને ગુંડાઓ સાથે છે સામાન્ય નાગરિકો સાથે નથી તેવું દેખાય રહ્યું છે.. ત્યારે સરકારમાં બેઠેલા નેતાઓએ આવી ઉડાઉ જવાબ આપનાર અધિકારીઓ પાસે જવાબ માંગશે?

આજે પત્રકાર અસહાય છે કાલે સામાન્ય નાગરિક સાથે આના કરતાં વધુ દુરવહેવાર થશે કોણ જવાબદાર પ્રજા પ્રશ્નો પૂછી રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार