सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડનગર શાખાના એલ.આઈ.સીના એજન્ટો દેશવ્યાપી અસહકાર આંદોલન જોડાયા

એલ આઈ સી વડનગર શાખા ના એજન્ટો દેશવ્યાપી અસહકાર આંદોલન જોડાયાઅને સરકાર સામે સુત્રોચ્ચારથી વિરોધ કર્યો

જીગર પટેલ
  • Oct 1 2022 3:46PM

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ખાતે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ વાગ્યા સુધી દરેક  બ્રાન્ચમાં ઘારણા પ્રદશૅન નવા વ્યવસાય કે રિન્યુઅલ તેમજ પોલિસી સર્વિસીંગના બહિષ્કાર  કરવામાં આવ્યો આગામી દિવસોમાં પણ આ આંદોલન ચાલુ રહે છે તેથી એલ.આઈ.સી એજન્ટ એસોસીએશન વડનગર શાખાના એજન્ટ મિત્રો દેશવ્યાપી અસહકાર આંદોલન જોડાયા તેમાં એજન્ટો માટેની ગ્રેજયુઈટી ૨૦લાખ ૨૦૧૩થી૨૦૧૬ની IRDAI ગેઝેટ અનુસાર કમિશનમાં ફેરફાર કરો, ગ્રુપ મેડિક્લેમ ઈન્સ્યોરન્સ દરેક એજન્ટ માટે આપો અને તેના પરિવારને પણ સામેલ કરો, કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ રજૂ કરો, ક્લબએડવાન્સિસમાં વધારો  માટે ની પ્રક્રિયા ઓ તત્કાલીક અમલમાં મુકો,ગ્રુપ ટર્મ ઈન્સ્યોરન્સ વધારો, ડાયરેક્ટર એજન્ટોને વધારાના લાભો આપો, બાળકોના એજયુકેશન માટે  એડવાન્સ ચાલુ કરો, ક્લબ મેમ્બર એજન્ટો માટે હાઉસિંગ લોન ૫ ટકા વ્યાજ દરે મળવી જોઈએ, એજન્ટો વેલ્ફેર ફંડ બનાવો, ભારત સરકાર વીમા એજન્ટો "પ્રોફેશનલ "વ્યવસાય જાહેર કરો, CLIA તરીકે ૫વર્ષ પૂર્ણ કરનાર કલબ એજન્ટોને પોતાના ક્લબ રીલેકક્ષેસન આપો, તમામ એડવાન્સ અને  લોન  આપતી વખતે CLIA દ્રારા કમાયેલી  આવકને ઘ્યાનમાં લો,

એવી માંગણીઓને લઈ ને એલ.આઈ સી વડનગર શાખાના તમામ એજન્ટો દેશવ્યાપી અસહકાર આંદોલન જોડાયા હતા અને સરકાર નીતીઓ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આજે વડનગર શાખા સવાર ૧૧થી સાંજ ૫ વાગ્યા સુધી એલ.આઈ.સીના પરિસરમાં એજન્ટો આવીને સરકાર નીતી સામે વિરોધ પ્રદર્શન અને દેશની તમામ એલ.આઈ.સીઓફિસના પરિસરમાં દેશના તમામ એલ.આઈ.સી એજન્ટો ઓફિસ વર્ક અને  કોઈ પણ પોલીસ  મુકવામાં નહીં આવે પ્રીમિયમ પણ નહીં  ભરે ઓફિસમાં લેવડદેવડ પણ નહીં કરે એજન્ટો આજે  કામકાજનો બહિષ્કાર કર્યો છે અને આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવા માટે રૂપરેખા ખૂબ જોશ પૂર્વક તૈયાર કરી રહ્યા છે.

પોલિસી ઘારકો માટે માંગણીઓનું ચાર્ટર તૈયાર કરવામાં આવેતો પોલીસ ધારકોને તકલીફના પડેતે માટે એજન્ટો પણ સરકાર સામે માંગણીઓ મુકી છે.પોલિસી ધારકોના બોનસ વધારો,પોલિસી લોન અને અન્ય નાણાંકીય વ્યવહારો પરના વ્યાજ દરમાં ઘટાડો કરો,દરેક ગ્રાહકોને કાર્યક્ષમ સેવા આપો,દરેક સર્વિસ માટે સબમિટ કરેલા દસ્તાવેજોની એક્નોલેઝમેન્ટ સીલ્પ આપો, પાંચ વર્ષ વઘુ સમય વીતી ગયેલીપોલિસીઓને રિવાયવલ કરવાની  સુવિધા આપવામાં આવશે, પોલિસી ધારકોના દાવો ન કરેલી રકમ સામાજિક સુરક્ષા  યોજનામાં ટ્રાન્સફર થવી જોઈએ નહીં, સિટીઝન ચાર્ટર દરેક  શાખામાં આગવી રીતે દર્શાવવું જોઈએ,પોલિસી ધારકો પાસેથી ફીટબેક મેળવવા માટે રેટિંગ સીસ્ટમ દાખલ કરવી જોઈએ, સમાન ગ્રાહકો ના દરેક વ્યવહાર માટે KYC ધોરણની માંગ કરવાનું બંધ કરો,પોસ્ટ ઓફિસમાં થતી પોલિસી બંધ કરો અને જૂની પ્રક્રિયા પુનઃસ્થાપિત કરો, સીંગલ વિન્ડ સર્વિસ ચાલુ કરો,વીમા પોલિસી પરના GSTહટાવવો.

દેશવ્યાપી અસહકાર આંદોલનમાં એલ.આઈ.સી એજન્ટોની ૧૨ જેટલી માંગણીઓ છે અને તેની સાથે ૧૨ જેટલી પોલિસી ઘારકોની માંગણીઓ લઈને એલ.આઈ.સી એજન્ટોએ દેશવ્યાપી અસહકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે  તો આ સરકાર એલ.આઈ.સીના એજન્ટોની માંગણી પુરી કરશે ખરાંતે પ્રશ્નના ઉદભવે છે અને જો આ પ્રશ્નનુ  નિરાકરણ નહીં  આવે આ ઉગ્ર વિરોધ સાથે આંદોલન આગળ વધશે.એલ આઈ સીના એજન્ટ રુધનાથ ભાઈ ઓઝા તથા એજન્ટ જગદીશ પંડ્યા દેશવ્યાપી આંદોલન વિશે વધુ માહિતી આપતા હતી


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार