सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વડનગર નો વારસો અંતગર્ત શ્રાવણ ઉત્સવ યોજાયો

ગુજરાત ની જાણીતી ગાયિકા જે ને કચ્છી કોયલ તરીકે ઓળખવામાં આવતી ગીતા રબારી વડનગર ના આંગણે સંગીત ના સૂર રેલાવ્યા

રોનક ભાઈ જાની
  • Aug 10 2022 10:18AM
વડનગરનો વારસો અંતગર્ત શ્રાવણ માસના દ્વિતીય સોમવારે વડનગર ખાતે હાટકેશ્વર દાદાની કૃપા થી ગાયિકા ગીતા રબારી ને ભક્તિ સભર સૂર થી  વડનગર વાસીઓ ના દિલ જીતી લીધા હતા શ્રાવણના પ્રથમ સોમવારે લોક સાહિત્ય લેવલ જે નું નામ છે તેવા કિર્તીદાન ગઢવી ને ભક્તજનો ના હૈયા જીતી લીધા હતા.

દ્વિતીય સોમવારે ગાયિકા ગીતા રબારી ને  સંગીતના સૂર થી વડનગર વાસીઓ ને મુગ્ધ કરી દીધા હતા લોકો સંગીત ના તાલે ઝૂમી ઉઠ્યા હતા  ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા વડનગર ઐતિહાસિક પૌરાણિક નગરી હોવાથી લોકો વડનગર ના વારસો સંસ્કૃતિ થી પરિચિત થાય તે હેતુથી શ્રાવણના દર સોમવારે  આ રીતે આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગ ના આર.આર.ઠકકર  સામાજિક કાર્યકર સોમભાઈ મોદી તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિશાળ પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार