सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાલી તાલુકામાં રમણલાલ વોરાને વિજય બનાવવા માટે હાથરવા ઞામ સંમત થયું છે

વડાલી તાલુકાના હાથરવા ઞામમાં આજે રમણલાલ વોરા ને વિજય બનાવવા માટે પુરું ગામ એક જુટ થયું છે

નરેન્દ્ર સિહ
  • Nov 27 2022 10:32AM
વડાલી તાલુકાના હાથરવા ઞામમાં આજે રમણલાલ વોરાને વિજય બનાવવા માટે પુરું ગામ એક જુટ થયું છે સંરપચ  તેમજ ઞામ ના આઞેવાનો ખેડુતો તથા યુવાનો એક જુટ થયાં હતાં રમણલાલ વોરા એ  જે વિકાસ કર્યો છે શિક્ષણ સિંચાઇ, જે સંભવ ન્હોતો એવા પણ કાયૅ કર્યા છે રમણલાલ વોરાનો પરિચય દરેક વડાલી તાલુકાના ગ્રામ જનો સાથે છેલ્લા પાંચ ડૅમ થી ઇડર વડાલી વિધાનસભા નું અને આપે કોરોના વખત જે સેવા કરેલ છે જનતા ભુલી નથી પ્રતિનિધિત્વ કરેલ છે એ જ્યાં જન સંપર્ક કરવા જાય છે આપને સાહેબ વોટ ભાજપને આપવા માટે કહેવા આવવાની જરુર નથી આપ આપનો કિંમતી સમય બીજી જગ્યા એ વાપરો વડાલી તાલુકાના દરેક ગામ આપની સાથે છે આજે હાથરવા ઞામ ના લોકો નું અને નિવુત શિક્ષક સુદશૅન ચેનલ દ્વારા નિવેદન નો લેવામાં આવ્યા હતા હાથરવા ઞામ માં હવે એક પણ મત ભાજપ શીવાય ક્યાં નહીં જાય એવું લોકોનું કહેવું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार