सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા આરોપી શોધી કાઢતી ઉના પોલીસ

ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા આરોપી તથા રોકડા રકમ રૂપિયા -૧૦,૪૩૦ / - સાથે જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ

ઉપેન્દ્રભાઈ રોજાસરા
  • May 24 2022 7:38PM
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર - સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહિ - જુગાર અંગેની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા સ્ખત સુચના આપવામા આવેલ હોય જે અનુસંધા ને પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી સા.ની સુચના મુજબ પો.હેડ.કોન્સ.ઍ.પી.જાની તથા પો.હેડ.કોન્સ.નીલેશૅભાઈ છગનભાઈ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા પો.કોન્સ રાહુલભાઈ નારણભાઈ પો.કોન્સ.વિજયભાઇ હાજાભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ હરાજભા તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા કનુભાઇ નાજાભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ નીલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ.ભીખુશાં બચુશા નાઓની સંયુકત બાતમી આધારે ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ઈસમો ( ૧ ) મહોબતઅલી રેમાનશા બેલીમ ફકીર ઉ.વ .૪ ર ધંધો - મજુરી રહે.ઉના મોટા પીરની દરગાહ પાસે તા.ઉના ( ર ) સાબીરહુસેન સુલેમાનભાઈ ડાયાતર ધાચી ઉ.વ .૩૨ ધંધો - મજુરી રહે.ઉના ભોયવાડા ગરબી ચોક તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૧૦,૪૩૦ / - ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૨૦૭૩૭ / ૨૨ જુ.ધા. ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ પો.હેડ.કોન્સ.એ.પી.જાની ચલાવી રહ્યા છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार