सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠ તાલુકાના ઓડ શહેર ખાતે ભાજપ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવેલ

આણંદનાઓડ શહેરમા તા.૨૬.૧૧.૨૨ના રોજ ૧૧૧ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારના હસ્તે બે સ્થળે ભાજપ ચૂંટણી કાર્યાલય નુ પ્રારંભ કરવામા આવ્યું

ભાવેશ સોની
  • Nov 27 2022 2:27PM
સૂર્ય દ્વાર સામે રાજુભાઈ ના શોપીંગ સેન્ટરમાં તથા શીલી વાળા બસ સ્ટેન્ડ પાસે નરસિંહભાઈ ના શોપીંગ સેન્ટરમાં સમય સાંજના ૯ કલાકે ભાજપ ચુટણી કાર્યાલય શરુ કરવામા આવ્યું ઓડ નગર તથા આજુબાજુના ગામોના ભાજપના  ટેકેદારો, કાર્યકરો, ક્ષત્રિયસેના ના યુવાનો  મોટી સંખ્યામા હાજર રહ્યા સૌનો સાથ સૌનો વિકાસ. ભાજપ સુત્રોચાર સાથે રેલી કાઢવામા આવી. ગોવિંદભાઈ પરમાર, ગોપાલભાઈ રાવલજી, એમ.પી પ્રદેશ મહામંત્રી દિલીપભાઈ પટોડીયા(મહેમાન) વિમલભાઈ, રસિકભાઈ રાણા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ટેકેદારો હાજર રહ્યા. ગોવિંદભાઈને બહુમતીથી જીતાડવા અપીલ કરવામા આવી ભાજપ કાર્યકરોમા ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार