सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરાળા અને ધોળા પંથક માં શ્રાવણમાં અનરાધાર વરસાદ

ઉમરાળા અને ધોળા પંથક માં શ્રાવણમાં અનરાધાર વરસાદ

મહેન્દ્ર વાઘેલા
  • Aug 6 2022 8:15PM

ધોળા તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો માં સાંજ ના ચાર વાગ્યા પછી મૌસમ નો સારા માં સારો કહી શકાય તેવો સીઝન નો શ્રાવણમાં  અનરાધાર વરસાદ વરસ્યો હતો ચાર વાગે શરૂ થયેલો ગાજવીજ સાથે વરસાદ સતત દોઢ કલાક સાડા પાંચ વાગ્યા સુધી વરસી ને દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

ધોળા ની મુખ્ય બજાર અને શેરીઓ પાણી પાણી થઇ ગઇ હતી.તો ઉમરાળા માં પણ ધોધમાર વરસાદ વરસતા ઉમરાળા ના ચેકડેમો ભરાય ગયા હતા અને નદીમાં નવા નીર વહેતા થયા હતા, ઉમરાળા માં આજનો ૪૧ મીમી વરસાદ પડ્યો હતો,અને સીઝન નો કુલ ૩૫૧ વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.આજના ખુશ મિજાજી વરસાદ થી લોકો અને ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार