सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાજપના વિકાસ રથમાં સહભાગી  થયા ધોળા જંક્શનના નાગરિકો

ગઢડા ૧૦૬ વિધાનસભા સીટ ભાજપના ઉમેદવાર શંભુ પ્રસાદ ટુંડીયાની લોકો ને અપીલ

મહેન્દ્ર વાઘેલા
  • Nov 27 2022 2:57PM

ગઢડા ઉમરાળા વલભીપુર ૧૦૬ વિધાનસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર મહંત શંભુ પ્રસાદ ટુંડીયા. આજે ધોળા જંક્શન ખાતે દરેક સમાજ ના આગેવાનો ને મળ્યા હતા અને દરેક લોકોને ભાજપના વિકાસ રથને આગળ વધારવા અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના મનકિબાત કાર્યક્રમમાં ધોળા ખાતે લોકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર સહિત પેથાભાઈ આહીર, શશી ભાઈ ભોજ, સી.એમ.ભોજ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહીર, વેપારી મંડળના પ્રમુખ રવી પંડ્યા. સરપંચ ભારત બાવળિયા સહિત ધોળાના વેપારી ભાઈઓ, આગેવાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार