सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આવતી કાલે ધોળા જંકશન ખાતે યોજાશે ઈ- લોકાર્પણ

પંચાયત ના ૭ કામોનું ખાતમુહર્ત તથા ૪ કામોનું લોકાર્પણ થશે ગુજરાત રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી ના વરદહસ્તે

મહેન્દ્ર વાઘેલા
  • Aug 15 2022 6:46PM
આજે ધોળા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે આભાર વિધિ દરમ્યાન આવતી કાલે ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે સાંજે પાંચ વાગ્યે ગુજરાત રાજ્ય નાં કેબિનેટ મંત્રી શ્રી, વિકાસ વિભાગ,માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રીશ્રી Purnesh Modi  નાં હસ્તે ધોળા ખાતે રેલ્વે ટ્રેક પર ઑવર બ્રિજ, ઉમરાળા ગામ ખાતે ઉમરાળા તાલુકા સેવા સદન, વલ્લભીપુર ખાતે નવી મામલતદાર કચેરી તેમજ અન્ય છ નવા રોડ નાં ખાત મુહુર્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार