सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે અભિનવ શારદા સંસ્થા દ્વારા પ્રેરણાના પગરખા કાર્યક્રમ યોજી બાળકોને સ્કૂલ શૂઝ ની વિના મૂલ્યે વિતરણ કરાયું

અભિનવ સરદાર સંસ્થા દ્વારા તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રેરણા ના પગરખાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

રાજેશ ચૌહાણ
  • Aug 6 2022 2:18PM
અભિનવ સરદાર સંસ્થા દ્વારા તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રેરણા ના પગરખાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સાથે જ મહાનુભાવો ના હસ્તે 400 થી વધુ બાળકોને વિના મૂલ્યે સ્કૂલ શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું

અભિનવ શારદા સંસ્થાએ સેવાકીય કામગીરી કરતી સંસ્થા છે જેઓ છેલ્લા 14 વર્ષથી બાળકોના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે કામગીરી કરી રહી છે આ સંસ્થા દ્વારા શાળાના બાળકોને વિનામૂલ્યે સ્કુલ બેગ / નોટબુક / ચોપડા તેમજ બાળકોની સ્કૂલ ફી આપવાની સેવાકીય કામગીરી કરવામાં આવે છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા અને બાળકો જીવનમાં પ્રગતિ કરી શકે તેવા ઉમદા હેતુસર કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં હાલ આ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોના બાળકોને શિક્ષણ ક્ષેત્રમાં મદદ પહોંચડવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત આજ રોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે  અભિનવ શારદા સંસ્થા દ્વારા બાળકોને વિનામૂલ્યે સ્કૂલ શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે 400 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું જેથી કરીને બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે અને જીવનમાં પ્રગતિ કરીને દેશની પ્રગતિ માં સહભાગી બની શકે તેવા ઉદ્દેશ સાથે અભિનવ સાદા સંસ્થા દ્વારા એક સુંદર કામગીરી હાથ ધરવામાં આવી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार