सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઠાસરામાં BJP મહિલા મોરચા દ્વારા વાલ્મિકી અને રોહિત સમાજના લોકોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષા સુત્ર બાંધી, કુમકુમ તિલક કરી મિઠાઈથી મોં મીઠું કરાવી આશિષ મેળવ્યા

મયંક રાવલ
  • Aug 8 2022 6:25PM
BJP મહિલા મોરચા ઠાસરા શહેર દ્વારા વાલ્મિકી અને રોહિત સમાજના ભાઈઓના ઘરે જઈ રક્ષા સુત્ર બાંધી, કુમકુમ તિલક કરી મિઠાઈથી મોં મીઠું કરાવી આશિષ મેળવી રક્ષાબંધનની ઉજવણી કરી.

ઠાસરા શહેર ખાતે આજ રોજ રક્ષાબંધનની ઉજવણી નિમિતે BJP મહિલા મોરચા દ્વારા સમાજમાં સમરસતાના સંદેશ સાથે વાલ્મિકી સમાજના ભાઈઓને તથા રોહિત સમાજ ભાઈઓના ઘરે જઈ રક્ષા સુત્ર બાંધી, કુમકુમ તિલક કરી મિઠાઈથી મોં મીઠું કરાવી આશિષ મેળવી ઉજવણી કરી આ કાર્યક્રમ  ઠાસરા શહેર મહિલા મોરચા શિલ્પાબેન વી સુથાર,ઠાસરા શહેર મહિલા મોરચા મહામંત્રી કૈલાસ બેન રાઠોડ તેમજ ઉપપ્રમુખ આશાબેન સોની જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार