सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભાજપની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ડાકોરમાં 1 થી 7 વોર્ડમાં બાઈક રેલી યોજાઈ

મયંક રાવલ
  • Nov 29 2022 11:16AM
ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભાજપની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સંગઠનના હોદેદારો  નાદ સાથે કહ્યું કે હવે નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વ વાળી સરકાર ને લાવીએને ઠાસરા ૧૧૯ વિધાનસભાના ઉમેદવાર યોગેન્દ્રસિંહ(બકાભાઈ)ને  કમળનું બટન દબાવી ને વિજય બનાવીએ ના સૂત્રોચ્ચાર કર્યા.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભાજપની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..

ખેડા જિલ્લાના 119 ઠાસરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારના કાર્યકર્તાઓએ ડાકોર શહેરની અંદર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સ્વામિનારાયણ મંદિર થી બાઈક  રેલી મુખ્ય જાહેર માર્ગો પર કાઢવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સંગઠનના હોદેદારો  નાદ સાથે કહ્યું કે હવે નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વ વાળી સરકાર ને લાવીએને ઠાસરા ૧૧૯ વિધાનસભાના ઉમેદવાર યોગેશભાઈ(બકાભાઈ)ને  કમળ નું બટન દબાવી ને વિજય બનાવીએ ના સૂત્રો સાથે શિસ્તબદ્ધ 1 થી 7 વોર્ડમાં  બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार