सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થરાદ ખાતે .જીઇબી. કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકરી મંડળી લિમિટેડ વાવ-થરાદની ૨૨મી વાર્ષિક સાધારણ યોજાઈ હતી

થરાદ માર્કેટ યાર્ડ ખાતે કે. એ.મોદી ઇ.ઇ.TR ના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળેલ જેમાં મંડળીના ૨૦૨૧ નો વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવેલ

ભુરપુરી ગૌસ્વામી
  • Jun 26 2022 5:53PM
થરાદ માર્કેટ યાર્ડ  ખાતે  કે. એ.મોદી  ઇ.ઇ.TR ના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળેલ જેમાં મંડળીના ૨૦૨૧ નો વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવેલ તેમજ નવીન કારોબારીની રચના કરી નિમણૂક કરવામાં આવી હતી  જેમાં પ્રમુખ તરીકે  વી.આર.પટેલ, મંત્રી એસ. એસ.ત્રિવેદી ,ઉપ પ્રમુખ એલ.આર.લુહાર તથા ખજાનચી તરીકે  આર.જે. માળી સહિત કારોબારી સભ્યોની નિમણૂક કરી હતી જેમાં મંડળીના મોટી  સંખ્યામાં સભાસદો હાજર રહીને મંડળીની તમામ કાર્યવાહી શાંતિપૂર્વક પરિપૂર્ણ રવામાં આવિ હતી   ત્યારે આ સાધારણ સભામાં  માર્કેટયાર્ડના સેકેટરી  ભેમજીભાઈ પટેલ  દ્વારા  સહકાર આપવામાં આવ્યો હતો  જેથી મંડળીના તમામ  સભાસદોએ સામૂહિક ભોજન કરી  સાધારણ સભાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार