सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થાનગઢ પાંજરાપોળ ની ટિમ દ્વારા વધુ એક જીવ દયા નું સુંદર કાર્ય કર્યું

કોઈ એ બેલ્ટ થી બાંધેલ ખૂંટને રેસ્ક્યુ કરવામાં આવ્યો

ભરતદવે
  • Jun 24 2022 11:18AM
થાનગઢ પાંજરાપોળ દ્વારા અનેક જીવદયાના કાર્યો કરવામાં આવે છે અને અબોલ પશુઓને રેસ્ક્યુ કરવામાં પણ થાનગઢ પાંજરાપોળ ની ટીમ હંમેશા તત્પર હોય છે તેમ જ તાજેતરમાં જ જીવના જોખમે ફળિયા બાંધેલા એક ખૂંટ ને મુક્ત કરવામાં જીવદયાના ટીમના એક સદસ્યને ઇજા પહોંચી હતી એવા દિલધડક રેસ્ક્યુ પણ આ ટીમ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે વધુ એક ઊંટ ને બેટ બાંધેલી હાલતમાં થાનગઢ પાંજરાપોળ ની જીવ દયા ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો
આજે સાંજે પાંચેક વાગ્યે રામજીભાઈ ઉપર વગડીયા ની બાજુમાં માનપર ગામેથી ફોન આવેલો એક ખુંટ ને કોઈએ બેલ્ટ બાંધેલો  થાનગઢ પાંજરાપોળ માં ફિરોઝ ઉપર ફોન આવેલો તો થાનગઢ પાંજરાપોળ નીજીવદયાગૃપ ની ટીમ ફિરોજખાન ,રામજી ભાઈ,બિપીનપટેલ યોગેશ ભાઈ ,ગેલા ભાઈ મીર અને અનિલભાઈ સિંધી તેમજ ભરતભાઈ આ બધા ટીમ મળી  માનપર ખૂંટને કાબૂમાં લેવા માટે એકથી દોઢ કલાક જહેમત ઉઠાવેલ ત્યારબાદ ગળામાં ફસાયેલા બેલ્ટ દૂર કરી  જીવાત પડેલ તેને સાફ કરી ઇન્જેક્શન આપી દવા કરી સારવાર કરી અને ખુટને મુક્ત કરેલ
અને જીવદયાનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડેલ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार