सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાલાલા આલ્ફા વિધા સંકુલમાં મતદાન જાગૃતિ માટે જી.એસ.ની ચુંટણી યોજાઈ

સંસ્થાના ૬૮૧ વિધાર્થી ભાઈ-બહેનોએ મતદાન કરી ચુંટણીમાં જબરો ઉત્સાહ બતાવ્યો

મહેશસિંહ ડોડિયા
  • Nov 27 2022 11:09AM

આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય માટે મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો યોજાય છે,જેના અંતર્ગત તાલાલા આલ્ફા વિદ્યા સંકુલ માં જી.એસ.તથા વિવિધ પદાધિકારીઓની પસંદગી કરવા ચૂંટણી યોજાઈ હતી,જેમાં સંસ્થાના ૬૮૧ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉમળકાભેર મતદાન કરેલ,જેમાં વંશ પંકજભાઈ તન્ના જી.એસ.તરીકે ચુંટાયા હતા.

આ પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ તથા સંચાલકોએ જી.એસ.ની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેવી જ રીતે ૧લી ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન માટે ઉમળકો બતાવી લોકશાહી પર્વની ઉજવણી કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार