सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાલાલા ગીરમાં હિરણ નદી ઉપરના પચાસ વર્ષ પહેલાં બંધાયેલ પુલ મરામત માંગે છે

પુલના પીલોર માં ખીલાસળી દેખાવા લાગી:પુલની હોસ્પિટલ બાજુની સાઈડ નબળી પડતી જાય છે

મહેશ ડોડીયા
  • Jun 24 2022 1:32PM
તાલાલા શહેર માંથી પસાર થતી હિરણ નદી ઉપર પચાસ વર્ષ પહેલાં બંધાયેલ લાંબો પુલ જર્જરીત થઈ રહ્યો હોય,વિના વિલંબે પુલની જરૂરી મરામત કરવા માંગ ઉઠી છે.

હિરણ નદી ઉપર અંદાજે પાંચ દાયકા પહેલાં લાંબો પુલ બંધાયો હતો,આ પુલના મોટાં મોટાં પીલોર માં અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને કારણે પીલોર માં ખીલાસળી દેખાઈ રહી છે,આ ઉપરાંત પુલની હોસ્પિટલ સાઈડ નબળી પડતી જતી હોય,પુલ નબળો પડતો જાય છે,ગીરના જંગલમાં પડતા વરસાદ ઉપરાંત તાલાલા ગીર થી સાસણ સુધીમાં વરસતા વરસાદનું તમામ પાણી હિરણ નદીમાં આવતું હોય,હિરણ નદીમાં ચોમાસાનાં દિવસોમાં આવતા ઘોડાપુર ના પાણીના પ્રવાહને ધ્યાને લઈ બાંધકામ વિભાગના સત્તાવાળા તુરંત પુલની મુલાકાત લઈ જરૂરી તમામ મરામત કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार