सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં વળતરની માંગ સાથે તાલાલા ગીરના 45 ગામો સજ્જડ બંધ રહ્યા

કેસર કેરીના પાકની નુકશાનીના વળતર માટે તાલાલા તાલુકા ભારતીય કિશાન સંધ દ્વારા આવેદનપત્ર આપ્યું

સંજય કવાડ
  • May 26 2022 8:04PM

તારીખ.26 મે ના રોજ ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના 45 ગામો આજે સજ્જડ બંધ રહ્યા વિપરીત વાતાવરણ ના કારણે કેરીના પાકને નુકશાન પામેલ કેરીના પાક ને વળતર આપી ખેડૂતોને ન્યાય આપો. ગત વર્ષે પણ તાવ તે વાવાઝોડાના વિનાશને કારણે ખેડૂતોએ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો આ વર્ષે પણ ખરાબ વાતાવરણના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો હતો કેસર કેરીના ઉત્પાદનમાં કિસાનો મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા જેમાં તાલાલા તાલુકાને મોટું નુકસાન થયું છે આજરોજ તાલાલા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. કિસાનોને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી હતી.


આ ઉપરાતં તાલાળા શહેરના વિવિધ ૧૯ વ્યવસાયના વેપારી મંડળો એ પણ કિસાનોની માંગણીઓને સાથ આપી સજ્જડ બંધ ને સમર્થન આપ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार