सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તેલના ભાવમાં વધારો થતા તસ્કરોએ તેલના ડબ્બાની કરી ચોરી

અમરોલી વિસ્તારમાં તેલના ડબ્બાની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ચોરીની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં થઈ કેદ

Gabhru Bharvad
  • Aug 26 2022 3:14PM
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચોરીના બનાવો છાશવારે બનતા રહે છે ત્યારે તેલના ડબ્બાની ચોરી કરતી એક ગેંગ સક્રીય થઈ છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમા આવેલી એક દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરી તસ્કરો ત્યાથી નાસી છૂટ્યાં હતાં. તેલના ભાવમાં વધારો થતાં તસ્કરોએ તેલના ડબ્બાની ચોરી કરી હતી. જો કે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ તો અમરોલી પોલીસે તોરીનો ગુનો દાખલ કરી આગળની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार