सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુત્રાપાડા પોલીસ સ્ટાફ કેમેરાથી સજ્જ

સુત્રાપાડા પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી હશે સજ્જ

વજેસિંહ બારડ
  • Jun 26 2022 6:46PM
ગીર સોમનાથ જિલ્લા માં હવે આધુનિક કેમેરા થી કરવામાં આવી રહિયું છે ચેકીંગ ત્યારે આજ રોજ  સુત્રાપાડા પોલીસ દ્વારા આ આધુનિક કેમેરા ના માધ્યમ થી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

સરકારે પ્રજાની સુખાકારી માટે નવતર અભિગમ પ્રયોગ અપનાવ્યો હોય તેમ સુત્રાપાડા પોલીસ સ્ટાફ ફરજ વખતે બોડી કેમેરાથી સજ્જ હશે.

આ આધુનિક કેમરા ની ખાસિયત એ છે કે   પોલીસ દ્વારા જે ચેકીંગ કરવામાં આવે છે તેને ડાયરેક ગાંધીનગર ખાતે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે.

અને તેમનું રેકોડિંગ પણ જોઈ શકાશે જેથી પોલીસનો પ્રજા સાથેનો વ્યહવાર સુમેળ ભર્યો રહેશે કોઈ તહેવાર દરમિયાન રેલી કે કોઈ કાર્યક્રમ માં કોઈ તોફાની તત્વો જાહેર રસ્તા પર તોફાન કરતા હશે ત્યારે કેમેરારૂપી તિસરી આંખથી પોલીસ ઘટનાને નિહાળી શકશે.

તેમજ ટ્રાફિક પોલીસ પણ કોઈ પાસે ઉઘરાણું કરશે નહીં. અને કોઈ પોલીસ ને પૈસા ની લાલચ આપશે પણ નહી. અને પોલીસ સાથે વ્યહવાર પણ સુમેળ ભર્યો રાખશે.

ત્યારે હવે ઘણી વખત વાહન ચેકીંગ માં માથાકૂટ ના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેમાં સાચું કોણ અને ખોટું કોણ તે સમજવામાં મુશ્કેલી બનતી હોય છે જ્યારે હવે આ આધુનિક કેમરા દ્વારા કરવામાં આવતા વાહન ચેકીંગ નું મોનીટરીંગ ડાયરેકટ ગાંધીનગર થઈ રહિયું છે.


હાલ તો આધુનિક કેમેરા થી વાહન ચેકીંગ કરવામાં આવી રહિયું છે ત્યારે ઘણા ખરા ગુનાઓ માં પોલીસ ને મોટી સફળતા મળશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार