सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદી ઝાપટા પડ્યા

બે દિવસ ધુળિયું વરસાદી વાતાવરણ બાદ વરસાદ પડતા પ્રજાએ ઠંડક અને હાશકારો અનુભવ્યો

જગદીશસિંહ ઝાલા
  • May 24 2022 7:28PM
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને ધૂળની ડમરીઓ ઊડી રહી હતી ત્યારે સુરેન્દ્રનગર માં આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી વાતાવરણ ઊભું થયું હતું ત્યારબાદ જિલ્લાના ચોટીલા માં આજે સાંજના સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી ત્યારે ચોટીલા પંથકના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્તા લોકો ઠંડકની સાથે વરસાદની પણ મજા માણતા જોવા મળ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार