सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માંડવી નગરપાલિકા દ્વારા ફાયરની ટિમ ને નવું સોપાન અપાયું

વર્ષો જૂની માંગ ને લઈ ને નવી યાંત્રિક બોટ ની ફાળવણી કરવા માં આવી

ધર્મેશ પટેલ
  • May 27 2022 10:24AM
સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકા માં છાસ વારે નદી , ડેમ માં રહીશો ડૂબી જવાની ઘટના બની રહી હતી.કેટલાક મહિના અગાઉ આમલી ડેમ માં નાવડી પલટી જતા 5 શ્રમિકો ડૂબી જતાં મોત થયા હતા.સ્થાનિક ફાયર પાસે યાંત્રિક બોટ ના અભાવે ફાયર પાંગળુ બાજી જતું હતું.અને રેસ્ક્યુ કામગીરી માં સફળતા મળતી ના હતી.બાદ માં અનેક ગામો માં આવેલ નદી, ક્વોરીઓ માં લોકો ડૂબી જવા ની દુર્ઘટના બની હતી.જેથી વિસ્તાર માં યાંત્રિક બોટ ની પ્રબળ માંગ ઉઠી હતી. જે માંગ આધારે સરકાર માં પરામર્શ બાદ માંડવી પાલિકા ના સ્વભંડોળ માંથી યાંત્રિક બોટ ની ફાળવણી કરવામાં આવી હતી.અને વિધિવત માંડવી ફાયર ને સોંપવામાં આવી હતી.



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार