सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માંડવી વનવિનભાગ દ્વારા સાગી 221 નંગ સાગી ચોરસા સહિત આઇસર ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો

સાગી લાકડા અને ટેમ્પો મળી કુલ 9 લાખ થી વધુ નો મુદ્દા માલ ઝડપી પાડવા માં આવ્યો.

ધર્મેશ પટેલ
  • May 27 2022 10:42AM
સુરત જિલ્લા ના માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ એ લાકડા ચોરો પર પસ્તાળ પાડી હતી. બાતમી ને આધારે  કીમ પીપોદરા ગામે આવેલ સેવન સ્ટાર કંપની માં રેડ કરી હતી.કંપની ના બંધ વિભાગ માં રેડ કરતા મોટા પ્રમાણમાં સાગી લાકડા નો જથ્થો મળી આવ્યો હતો. હાથ ઘડતરી ના 221 નંગ સાગી લાકડા, ટેમ્પો મળી 9. 49 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે જ ટેમ્પો ચાલક ની પણ ધરપકડ કરવામાં આવી હતી.એચ જે વાંદા આર એફ ઓ માંડવી
2 માંડવી વન વિભાગ એ આરોપી તેમજ મુદ્દદામાલ ને ખેડપુર ડેપો ખાતે લાવવા માં આવ્યો હતો.અને મળી આવેલ લાકડા ક્યાંથી લાવવા માં આવ્યા હતા.અને અન્ય કોઈ ઈસમો ની સંડોવણી અંગે વન વિભાગ એ તપાસ હાથ ધરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार