सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરતના ડિંડોલીમાં ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી રૂ.૩૩ લાખની દિલધડક લૂંટ

ઉધનાની આંગડિયા પેઢીનો કર્મચારીની બાઇક બે અજાણ્યાઓએ આંતરી હતી : બન્ને લુંટારૂ લૂંટ કરી ગણતરીના સમયમાં ભાગી છૂટયા

રમેશ ગલચર
  • May 21 2022 4:50PM
આજરોજ સવારે સુરત શહેરમાં આવેલા ડિંડોલી વિસ્તાર ખાતેના ઓમ નગર નજીકથી પસાર થતા આંગડીયા પેઢીના કર્મચારીની બાઈકને બે લુંટારૂએ આંતરી હતી. બાદમાં બંદૂક બતાવી રોકડા રૂ.૩૩ લાખની બિન્ધાસ્ત લૂંટ કરી ફરાર થઈ જતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી

સુરત શહેરના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી પી. એમ. આંગડિયા પેઢીનનો કર્મચારી આજે સવારે ડીંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાઓએ આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार