सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભવ્ય તિરંગા યાત્રા નુ સમાપન નડાબેટ ખાતે કરવામાં આવ્યું

આઝાદી મળ્યાને 75 વર્ષની ખુશીમાં સમગ્ર દેશમાં અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

રમેશભાઈ રાજપૂત
  • Aug 10 2022 11:03AM
આઝાદી મળ્યાને 75 વર્ષની ખુશીમાં  સમગ્ર  દેશમાં અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અભિયાન પણ ચાલી રહ્યું છે. તેનું નામ ‘હર ઘર તિરંગા છે. જેમાં 13થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. લોકોને તેમની ઓફિસ અને ઘરોમાં તિરંગો ફરકાવવા હાલમાં રાજ્ય સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રા સમગ્ર  ગુજરાત ભરમાં ફરી રહી છે. અને આ તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત લોકોને તિરંગા નું મહત્વ સમજાવવામાં આવી રહી છે જે અંતર્ગત  તિરંગા યાત્રા અંબાજી થી તા.૦૭/૦૮/૦૨૨ ના પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
 આજે સુઈગામ તાલુકા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા હાથમાં તિરંગો લઇ વાંજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
 સુઈગામ થી તિરંગા યાત્રા નડાબેટ પ્રસ્થાન કરી નડાબેટ પહોંચી  ૧૫૫૧ ફૂટના ભવ્ય તિરંગા સાથે તિરંગા યાત્રાનું સમાપન  કરવામા આવ્યુ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार