सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુબીર તાલુકાના માળગા ગામ સ્થિત BSNL ટાવરના સ્લો નેટ કનેક્ટિવિટીથી લોકો પરેશાન

સુબીર તાલુકાના સરહદીય વિસ્તારમાં આવેલ એક માત્ર માળગા ગામ સ્થિત BSNL ટાવરના સ્લોનેટના કારણે BSNL વપરાશ કર્તાઓ પરેશાન થઈ રહ્યા છે

સંજય પવાર
  • Dec 9 2022 1:40PM
સુબીર તાલુકાના સરહદીય વિસ્તારમાં આવેલ એક માત્ર માળગા ગામ સ્થિત BSNL ટાવરના સ્લોનેટના કારણે BSNL વપરાશ કર્તાઓ પરેશાન થઈ રહ્યા છે. માળગા ગામ સ્થિત BSNL ટાવર આસપાસના કુલ ૩૦ જેટલા ગામોને નેટવર્ક કવરેજ પૂરું પાડે છે.

માળગા ગામ ના BSNL ટાવર અંગે માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયા અહીં વારંવાર નેટવર્ક બંધ અવસ્થામાં જોવા મળ્યુ હતુ તેમજ સ્લોનેટ સ્પીડના કારણે આસપાસના ગામ વિસ્તારમાં ચાલતા, csc કેન્દ્ર, ઓનલાઈન અભિયાસ કરતા વિદ્યાર્થીઓ અને સોસિયલ મીડિયાના ઉપયોગ કરતા વપરાશ કર્તાઓને સીધી અસર જોવા મળી રહી છે. BSNL ટાવરની સ્લોનેટ કનેક્ટિવિટી અંગે તાત્કાલિક સમસ્યાનો નિવારણ થાયતે માટે લોકોએ સંબંધિત અધિકારીઓ પાસે માંગ કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार