सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અગ્નિવીર હિન્દૂસંગઠન દ્વારા શીવબારા ગામે શ્રાવણ મહિના નિમિત્તે એક મહિના સુધી ભજન સંઘ્યાનું આયોજન

સૂબીર તાલુકા ના શિવબારા ગામે અગ્નીવીર હિન્દૂ સંગઠન ના નેજા હેઠળ શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ભજનસંઘ્યા નું આયોજન કરવામા આવ્યું

સંજય પવાર
  • Aug 10 2022 10:11AM
સૂબીર તાલુકા ના શિવબારા ગામે અગ્નીવીર હિન્દૂ સંગઠન ના નેજા હેઠળ શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ભજનસંઘ્યા નું આયોજન કરવા મા આવ્યું .અહીં સૂબીર તાલૂકા ના જુદા જુદા ગામડાઓ માંથી ભજન મંડળી ઓ દરરોજ સાંજે હનુમાન જી મંદિર ખાતે ભજન ગાવા ના ભક્તિ ના કાર્ય ક્રમો અંતર્ગત ભજન સંધ્યા નું આયોજન થાય છે તેમજ અહીં દરરોજ ભાવિ ભકતો માટે પ્રસાદી અને દર શનિવારે  ભંડારા નું આયોજન કરવામાં આવે છે.

અગ્નિવીર સંસ્થા દ્વારા ડાંગ જિલ્લા ના દરેક તાલુકા મા જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ ઓ દર મહિને થાય છે. ગત મહિને ડાંગ જિલ્લા ના ગામડા ઓ મા જરૂર યાત મંદ પરી વારો ને કપડાં અને  અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આ મહિને શિવબાર ગામે  ભજન સંઘ્યા કાર્ય ક્રમ ભજન મંડળી નું આયોજન ભાવિ ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार