सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા માં હાંડી અગારા તારમી રોડ પર નાળા નું ધોવાણ

સીંગવડ તાલુકા ને જોડતો અને તારમી, હાંડી અગારા તેમજ ચાચક પૂર ગામના લોકો ને તાલુકા તેમજ બજાર માં આવ વા માટે ના રોડપર નૂ નાળું છેલ્લા 2 વર્ષ થી ધોવાણ થાય છે

રમેશ પટેલ
  • Aug 10 2022 10:22AM

હાંડી અગારા તારમી ડામર રોડ નું કામ આશરે 6 માસ પેલાજ કરવામાં આવ્યું છે પણ વચ્ચે આવતું નાળાનું કામ બાકી છે નાળુ છેલ્લા બે વર્ષ થી ધોવાણ થાય છે પરંતુ સરકારી તંત્ર ફક્ત પૂરણ કામ કરાવી ને તેને છોડી દે છે જેથી તે ફરી ધોવાણ થાય તેવો ઉદ્દેશ લાગે છે.


જયારે રોડ નવો બન્યો તો નાળુ કેમ બાકી તે પણ વિચાર વા જેવી બાબત છે. આજ નાળાનું પૂરણ કામ 24/9/21 ના રોજ કરવામાં આવ્યું હતું અને એક વર્ષ પેલા ધોવાણ થઇ ગયું જો આ પૂરણ ના બદલે નાળા. મૂકી દેવામાં આવે તો આ નો કાયમી નિકાલ થઇ જાય તેમ છે પણ તંત્ર ફક્ત પૂરણ કરીને બીલો પાસ કરાવે છે એવું લાગે છે. જો આ આખો રોડ તૂટી જાય તો આ ગામના લોકો ને 3 કિલોમીટર ફરીને સીંગવડ આવવું પડે છે. જો સરકારી અધિકારી ઓ પારદર્શક કામ કરતા હોય તો આવિ નોબત આવે તેવું લાગતું નથી પરંતુ કોન્ટ્રાક્ટર ને કામ સોંપી ને બેસી રે તો આવિ નોબત આવશેજ.


આ સીઝન માં પહેલીવાર ના ભારે વરસાદ માં આટલુ તૂટી જાય તો નદી નાળા ઉભરાતા આ રોડ ફક્ત હકીકત નહીં પણ દિવા સ્વપ્ન જેવો થઇ જશે. એવું લાગે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार