सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુનાવાની પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ નિમિત્તે સરપંચ દવારા મુનાવાની ના 7 અનાથ બાળકો ને 8માં ધોરણ સુધી નો ખર્ચ પુરો પાડવા માટે બાંહેધારી આપી

સીંગવડ તાલુકા ના મુનાવાની શરપંચ ની ફરી એક ઉમદા કામ ગિરી મુનાવાની ગામ ના 7 બાળકો નો 8 માં ધોરણ સુધીનો અભ્યાસ નો તમામ ખર્ચ શરપંચ આપશે શરપંચ પિન્ટુ ભાઈ બારીયા દવારા 1 વર્ષ અગાવ 1 ઈકો ગાડી મુનાવાની થી સીંગવડ જવા આવવા માટે લોક સેવામાં આપી

રમેશ પટેલ
  • Jun 26 2022 6:21PM

સીંગવડ તાલુકા ના મુનાવાની શરપંચ ની ફરી એક ઉમદા કામ ગિરી મુનાવાની ગામ ના 7 બાળકો નો 8 માં ધોરણ સુધીનો અભ્યાસ નો તમામ ખર્ચ શરપંચ આપશે શરપંચ પિન્ટુ ભાઈ બારીયા દવારા 1 વર્ષ અગાવ 1 ઈકો ગાડી મુનાવાની થી સીંગવડ જવા આવવા માટે લોક સેવામાં આપી હતી જેના પછી આજે એક બીજી વાર તેમને સેવાની ભાવના થી 7 બાળકો નો ધોરણ 1 થી 8 ધોરણ સુધી નો તમામ ખર્ચ શરપંચ આપશે.


જયારે બીજી બાજુ જોઈ એ તો MLA, MP જેવા નેતાઓ જે આખુ ગામ દત્તક રાખી શકે તેવા છે પરંતુ એક પણ બાળક ને મદદ કરતા નથી જયારે પિન્ટુ બારીયા જેવા શરપંચ છે જે ગુજરાત ના ખજૂર ભાઈ ની જેમ પોતાના ગામ ની શક્ય એટલી મદદ કરે છે.


મુનાવાની ના શરપંચ પિન્ટુ બારીયા હર હંમેશા લોકો ની સેવામાં અને લોકો ની મદદ માટે હંમેશા તત્પર રહેછે એ આ કાર્ય માંથી જોવા મળે છે.


મુનાવાની પ્રાથમિક શાળા ના પ્રવેશોત્સવ દરમ્યાન આદિવાસી શૈક્ષણિક અભિયાનના અધ્યક્ષ પાયલબેન બારીયા અને સિંગવડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ અર્જુન બારીયા તથા કાલિયારાઈ પગાર કેન્દ્ર ના આચાર્ય શ્રી રમાબેન તેમજ ખુબજ મોટી સંખ્યા માં ગ્રામ જનો હાજર રહ્યા હતા અને શરપંચ ના આ દત્તક બાળકો લેવાની જાહેરાત થી લોકો માં ખુશી છવાઈ ગઈ અને તાળીયો ના ગડ ગાડાત થી વધાવી લેવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार