सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે દિવ્ય શોભાયાત્રા

મૂખ્યમાર્ગો પર ઠેર-ઠેર સ્વાગત જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું

ઉત્કલ ઠાકોર
  • Aug 19 2022 7:15PM
રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે દિવ્ય શોભાયાત્રા :મૂખ્યમાર્ગો પર ઠેર-ઠેર સ્વાગત જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું.

રાજકોટ : જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા રાજકોટના મૂખ્યમાર્ગો પર નીકળી હતી. જેમાં જીલ્લા પંચાયત અકિલા ચોકમાં પોલીસ કમિશનરરી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ તેમજ ડીસીપી ક્રાઇમશ્રી પાર્થરાજ સિંહ ગોહિલ,ડીસીપી ઝોન 1 શ્રી પ્રવીણકુમાર મીના સહિતની ટીમે રથયાત્રાનું સ્વગત કર્યું હતું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार