सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દારૂની હેરાફેરી કરતાં એક યુવાનને ઝડપી પાડતી પીસીબી પોલીસ

પોલીસે આરોપી પાસેથી કુલ 5,13,260નો મુદ્દામાલ કબ્જે કર્યો એક આરોપી પોલીસના હથ્થે ત્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર

Gabhru Bharvad
  • Aug 28 2022 6:36PM
સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લોકો ખુલ્લે આમ દારૂનુ સેવન તથા લોકો વ્યાપાર કરે છે. સુરત શહેરના અમરોલી સાયન ચેક પોસ્ટની પાસે આવેલ ઈન્ડિયન પેટ્રોલ પંપની પાસે ગહરી લાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન ગુર્જર નામના આરોપીને સુરત પીસીબીએ ઝડપી પાડ્યો છે. પીસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુ તથા અલગ-અલગ કંપનીની બનાવટની નાની-મોટી વ્હિસ્કી તથા બિયર બોટલની કુલ 59 પેટી જેમાં કુલ 2568 બોટલ તથા એક મોબાઈલ મળી 5,13,260નો મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તથા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની દિશામાં તપાસ હાથ ધરી છે. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार