सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટડી નગર માં અભૂતપૂર્વ એક કિલો મીટર લાંબી તિરંગા યાત્રા નીકળી

સમગ્ર દેશ માં આઝાદી નાં અમૃત મહોત્સવ ની ઉજવણી પ્રસંગે આઝાદી નાં પાવન પર્વ ની ઉજવણી

સુરેશ ભાવસર
  • Aug 13 2022 6:58PM
સમગ્ર દેશ માં આઝાદી નાં અમૃત મહોત્સવ ની ઉજવણી પ્રસંગે આઝાદી નાં પાવન પર્વ ની ઉજવણી થઈ રહી છે.તે અનુસંધાને પાટડી નગર માં મહાત્મા ગાંધી ચાર રસ્તા થી એક કિલો મીટર જેટલી લાંબી અભૂતપૂર્વ તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં સુ.નગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ,નગર પાલિકા પ્રમુખ મૌલેશ પરીખ,કા.ચેરમેન ચેતન શેઠ સહિત નગર પાલિકા સદસ્યો,કર્મચારીઓ, વિદ્યાર્થીઓ,શિક્ષકો,સહિત મોટી સંખ્યા માં નગર જનો તિરંગા હાથ માં લઇ યાત્રા માં જોડાયા હતાં. સમગ્ર નગર નું વાતાવરણ વંદે માતરમ્ અને ભારત માતા કી જય નાં નારા અને દેશ ભક્તિ નાં ગીતો સાથે ગુંજી ઉઠ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार