सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણમાં સિદ્ધપુર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનું સમર્થન કરતા જયનારાયણ વ્યાસ

પૂર્વ કેબિનેટ મંત્રી એવા સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસની સભામાં ચંદનસિહ ઠાકોરનું ખુલ્લું સમર્થન કર્યું

ભરત પંચાલ
  • Nov 27 2022 6:15PM
પાટણમાં સિદ્ધપુર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનું સમર્થન કરતા જયનારાયણ વ્યાસ .

 પૂર્વ કેબિનેટ મંત્રી એવા સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસની સભામાં  ચંદનસિહ ઠાકોરનું  ખુલ્લું સમર્થન કર્યું.

પાટણના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે ભરી સભામાં જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને હાર પહેરાવી વિજયના  આશીર્વાદ આપી ધારાસભ્ય તરીકે સંબોધ્યા  અને ૫ તારીખે  જંગી વોટિંગ કરવાની હાકલ કરી  અને ચંદનજી ઠાકોરને જીતાડવાની જયનારાયણ વ્યાસે  જવાબદારી લીધી.  જયનારાયણ વ્યાસે સભામાં કહ્યું કે મોટાભાગના કોંગ્રેસના નેતા ભાજપમાં આવીને મંત્રી બની ગયા આને કોંગ્રમુક્ત ભાજપ નથી રહ્યું ભેળસેળ વાળું ભાજપ છે  અને હું હવે ચોખા કોંગ્રેશમાં આવ્યો છું.   સિદ્ધપુરના  જયનારાયણ વ્યાસના કાર્યકર્તાઓ ભાજપ માટે મુશ્કિલ વધારી શકે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार