सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણમાં રાજકાવાડા રોડનું રૂ.33 લાખના ખર્ચે તૈયાર થનારા સીસી ટ્રિમીક્સ રોડનું પૂર્વપ્રદેશ મહામંત્રી કેસી પટેલેએ કર્યું ખાતમુહૂર્ત

પાટણના રાજકાવડાથી જનતાહોસ્પિટલ ખાલકપરા અને કાલિબજારને જોડતો રોડ કેટલાય સમયથી વરસાદમાં ખાડા અને ધોવાણ થઈ ગયેલ જેની હાલત બદતર હત

ભરત પંચાલ
  • Oct 1 2022 6:04PM

આ રોડ માટે વોર્ડ નમ્બર 10ના રહેવાસીઓએ  છેલા કેટલાય સમયથી કોર્પોરેટરની પાસે રજુવાત કરતા આજે આ રજુવાતના આધારેઆ રોડનું  રૂ.33 લાખના ખર્ચે ખાતમુહૂર્ત પાટણના પૂર્વપ્રદેશ મહામંત્રી કેસી પટેલ આને  સ્થાનિક  નગરપાલિકા સદસ્યો સાથે કરવામાં આવ્યું હતું.

આનુસંધાનમા આવિસ્તારના રહીશોને  કેસી પટેલએ સાથ સહકાર માંગીને કહ્યું હતું  કે આવિસ્તારના રોડનું કામ મેન રોડનું છે તો આપ સહુ સહકાર આપી રોડ ડાયવર્ટ કરીને સાચવસો જેથી રોડ સારો બને અને ઝડપી કામથાય આ
આ પ્રસંગે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ . શહેર પ્રમુખ  કિશોર મહેસ્વરી.હેમંતભાઈ તન્ના નરેશદવે .ધર્મેશપ્રજાપતિ સહિત પાલિકાના અન્ય સદસ્ય અને કર્મચારી હાજર રહ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार