सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બારડોલી તાલુકાના કિકવાડ ગામે ઉચ્ચ અધિકરીઓની હાજરીમાં પલસાણા તાલુકાના બે પોલીસ મથકમાં છેલ્લા દશ મહિનામાં 248 ગુન્હામાં પકડાયેલ બે કરોડ 54 લાખ 12 હજાર 948 ના દારૂનો નાશ કરવામાં આવ્યો

દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પલસાણા તાલુકામાં બે પોલીસ મથકોમાં ગત તારીખ એક ઓગસ્ટ 2021 થી તારીખ 11 જૂન 2022 સુધીમાં પલસાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 113 કેસો નોંધાયા

દુષ્યંત વ્યાસ
  • Jun 27 2022 7:07PM
દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પલસાણા તાલુકામાં બે પોલીસ મથકોમાં  ગત તારીખ એક ઓગસ્ટ 2021 થી તારીખ 11 જૂન 2022 સુધીમાં  પલસાણા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 113 કેસો નોંધાયા હતા જેમાં 90 હજાર બસ્સો 19 બોટલો ની કુલ કીમત રૂપિયા એક કરોડ 14 લાખ 71 હજાર 660નો દારૂ તેમજ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ગામોમાં 135 કેસો નોંધાયા હતા જેમાં 90 હજાર સાત બોટલો ની કુલ કીમત રૂપિયા એક કરોડ 39 લાખ 41 હજાર 288 નો દારૂ મળી કુલ બે પોલીસ મથક થઈ દશ મહિનામાં 248 કેસો કરવામાં આવ્યા હતા જે ગુન્હામાં પકડાયેલ બે કરોડ 54 લાખ 12 હજાર 948 ના દારૂનો બારડોલી તાલુકાના કિકવાડ ગામે ઉચ્ચ અધિકરીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવ્યો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार