सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાદરાના ખન્ડેરાવપુરામાં ૧૦ફૂટ લાંબો અજગર પ્રાણી જીવ રક્ષા સંસ્થાના કાર્યકર્તાઓયે પકડી વનવિભાગને સોંપ્યો

પાદરાના ખંડેરાવપુરામાં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરાતા અજગરને પકડી વન વિભાગને સોંપ્યો હતો

ગોપાલ ચાવડા
  • Oct 1 2022 4:08PM
પાદરાના ખંડેરાવપુરામાં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થા ને જાણ કરાતા અજગર ને પકડી વન વિભાગ ને સોંપ્યો હતો
પાદરા ના ખંડેરાવપુરા માં ખેતરમાં વિકરાડ ૧૦ફૂટ લાંબો અજગર રહીશોને જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પ્રાણી જીવ રક્ષા ને જાણ કરતા તેના પ્રમુખ રોકી આર્ય અને તેમની ટીમ પહોંચી હતી અને અજગર ને પકડી પાદરા વન વિભાગ ને સોંપ્યો હતો આ કાર્યવાહી થતા લોકોમાં હાશ કારો થયો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार