सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઓખામાં ચાલતી ફેરી બોટ સર્વિસમાં યાત્રાળુઓ માટે ખતરા સમાન

ઓખામાં તંત્ર નિદ્રામાં છે??

જયદીપ લાખાણી
  • Jun 28 2022 8:15PM

બેટ-દ્વારકા માં લોકો દર્શન માટે લાખો લોકો ની સંખ્યા માં ભાવિકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ યાત્રાળુઓ માટે ખતરા સમાન એક જ માત્ર બોટ છે કે શુ ? નિશ્ચીત સંખ્યા કરતાં પણ વધારે લોકો સાથે ચાલતી ફેરી બોટ માં કોઈ અધિકારીની નજર છે કે શું?? ખરે-ખર કોઈ ને જાનહાનિ થાઈ એ માટે તંત્ર જવાબદારી લેશે ??  ખાસ નિશ્ચીત સંખ્યા સાથે બોટ ચાલે તો અકસ્માતનો ડર જ નહિ. બોટ માલિક વધારે આર્થિક આવક ને લઈ બોટ માં વધુ યાત્રાળુઓ સાથે ચલાવવા માં આવે છે. ખરેખર શું અકસ્માત થશે તો જવાબદાર અધિકારી કોણ??

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार