सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શાળા પ્રવેશત્સવ કાર્યક્રમ માં હાજરી આપતા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા

સાગબારા તાલુકાના ઊંડાણના ગામ નવાગામ જાવલી માં હાજરી

ભગુભાઈ વસાવા
  • Jun 24 2022 12:04PM
આજે તા. ૨૩,૬,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામા સાગબારા તાલુકા ના નવાગામ જાવલી પ્રાથમિક શાળા મા 41 બાળકો ને ધો. ૧ મા પ્રવેશ અપાવ્યો, ચાટુવડ પ્રાથમિક શાળા મા 5 બાળકો ને પ્રવેશ અપાવ્યો, જાવલી પ્રાથમિક શાળા મા 52 બાળકો ને ધોરણ 1 મા પ્રવેશ અપાવ્યો આમ કુલ 94 બાળકો ને ધોરણ ૧ મા પ્રવેશ અપાવ્યો,સાથે જ આંગણવાડી ના કુલ 40 બાળકો ને પણ પ્રવેશ અપાવ્યો,સાથે એસ. એમ. સી. ની મીટીંગ કરી, વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરી, ધોરણ ૩ થી ૭ સુધી પ્રથમ નંબરે પાસ થનારા વિદ્યાર્થીઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવાની સાથે જાવલી જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય શ્રીમતી ગંગાબેન, નવાગામ ગ્રામ પંચાયત ના સરપંચ ઝીલાબેન સુરેન્દ્રભાઈ્, પલાશવાડા તાલુકા પંચાયત ના સદસ્ય દિલીપભાઈ,સાગબારા કેળવણી નિરીક્ષક  નાનસીગભાઈ,સાગબારા તાલુકા ના બી આર સી અને આ રુટ ના લાયઝન અધિકારી મસીનદ્રાભાઈ વસાવા તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार