सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ૭૫મા સ્વતંત્રતા દિવસ પર્વની શાનદાર ઉજવણી કરાઈ

૭૫મા સ્વતંત્રતા દિવસ પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ગૌતમભાઈ વ્યાસ
  • Aug 15 2022 6:48PM
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ૭૫મા સ્વતંત્રતા દિવસ પર્વની  શાનદાર ઉજવણી કરાઈ

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર માઈકલ્સ  આર્ટસ કન્યા કોલેજ તથા રોશની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન તરીકે આદિજાતિ સચિવ હર્ષદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ ધ્વજ વંદન કર્યું હતું કાર્યક્રમમાં શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार