सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધર્મ રક્ષા સમિતિ અંતર્ગત મહેમદાવાદ તાલુકામાં ભગવા યાત્રા યોજવામાં આવી ભગવા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ 100% મતદાન થાય

મહેમદાવાદમાં યોજાયેલ ભગવા યાત્રામાં બારસો થી વધુ બાઈક જોડાયા, બસો થી વધુ ગાડીઓ,સો થી વધુ રિક્ષાઓ જોડાઈ, આખો તાલુકો ભગવા રંગ થી રંગાઈ ગયો હતો

અશોકભાઈ કે ઝાલા
  • Nov 27 2022 2:39PM
ધર્મ રક્ષા સમિતિ દ્વારા સો ટકા મતદાન થાય, રાષ્ટ્રહિતમાં મતદાન થાય આ હેતુસર ભગવાન યાત્રા યોજવામાં આવી હતી ધર્મ રક્ષા સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, મહેમદાવાદ તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી સ્વયંભૂ બંધુઓ જોડાયા હતા, ભગવા યાત્રાનો રૂટ  સ્વામિનારાયણ મંદિર સૂચિત જગ્યા થી ચાલુ કરીને નેનપુર ચોકડી થઈ હલદરવાસ થઈ અકલાચા ચોકડી થઈ સિહુંજ ચોકડી થઈ વરસોલા ચોકડી થઈ ખાત્રજ ચોકડી મહેમદાવાદ નગરમાં ભ્રમણ કરી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી ત્યાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ભુપેન્દ્રભાઈ દ્વારા ધર્મ રક્ષા સમિતિ અંતર્ગત આવેલ કાર્યકર્તા બંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार